પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ખાદી પ્રત્યે લોકોના પ્રેમ પર ખુશી વ્યક્ત કરી
Posted On:
02 OCT 2022 10:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની જન્મજયંતી પર ખાદી પ્રત્યે લોકોના પ્રેમ પર ખુશી વ્યક્ત કરી છે.
ખાદી ઈન્ડિયાની એક ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું;
"બાપુની જન્મજયંતી પર ખાદી પ્રત્યે લોકોનો આ અપાર પ્રેમ પ્રોત્સાહક છે.
#ખાદી4રાષ્ટ્ર"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1864725)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam