પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કાનપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો

મૃતકો અને ઘાયલો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 01 OCT 2022 10:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

તેમણે રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને એક્સ-ગ્રેશિયા ની પણ જાહેર કરી હતી. ઘાયલોને રૂ. 50,000PMNRF તરફથી ચૂકવવામાં આવશે.  

પ્રધાનમંત્રી કાર્યાલયએ ચ્વીટ કર્યું:

કાનપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી દુર્ઘટનાથી વ્યથિત છું. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો સાથે પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે: PM @narendramodi”

એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ, દરેક મૃતકના નજીકના સંબંધીઓને અને ઘાયલોને રૂ. 50,000 PMNRF તરફથી ચૂકવવામાં આવશે.: PM @narendramodi”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1864368) Visitor Counter : 207