પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રિ દરમિયાન મા સ્કંદમાતાના આશીર્વાદ લીધા
Posted On:
30 SEP 2022 9:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પાંચમા દિવસે ભક્તો માટે મા સ્કંદમાતાના આશીર્વાદ માગ્યા છે અને દેવીની પ્રાર્થના (સ્તુતિ)નો પાઠ કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"नमामि स्कन्दमातरं स्कन्धधारिणीम्।
समग्रतत्त्वसागरामपारपारगहराम्॥
નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાનો નિયમ છે. મા સ્કંદમાતા દરેકના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે. દેશવાસીઓ વતી તેમને પ્રણામ!"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1863592)
Visitor Counter : 202
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam