પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી શ્રીને આસામી શબ્દકોશ ‘હેમકોશ’ની બ્રેઈલ આવૃત્તિની નકલ મળી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                21 SEP 2022 7:22PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શ્રી જયંતા બરુઆ પાસેથી આસામી શબ્દકોશ ‘હેમકોશ’ના બ્રેઈલ સંસ્કરણની નકલ પ્રાપ્ત થઈ છે. હેમકોશ એ 19મી સદીના પ્રારંભિક આસામી શબ્દકોશોમાંનો એક હતો. શ્રી મોદીએ શ્રી જયંતા બરુઆ અને તેમની ટીમને બ્રેઈલ સંસ્કરણના પ્રકાશન તરફ દોરી રહેલા તેમના પ્રયત્નો માટે પ્રશંસા કરી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"'હેમકોશ'ના બ્રેઇલ સંસ્કરણની નકલ મેળવીને આનંદ થયો, જે 19મી સદીના પ્રારંભિક આસામી શબ્દકોશોમાંનો એક હતો. હું શ્રી જયંતા બરુઆ અને તેમની ટીમને બ્રેઇલ સંસ્કરણના પ્રકાશન તરફ દોરી જતા તેમના પ્રયત્નો માટે અભિનંદન આપું છું. "
 
YP/GP/JD
                
                
                
                
                
                (Release ID: 1861321)
                Visitor Counter : 250
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam