પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
28 AUG 2022 12:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને શીખ સમુદાયને શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"આજે, શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પરબના શુભ અવસર પર દરેકને, ખાસ કરીને શીખ સમુદાયને મારી શુભેચ્છાઓ. શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પવિત્ર ઉપદેશો લાખો લોકોને શક્તિ આપે છે અને આપણા સમાજને વધુ ન્યાયી, સમાવિષ્ટ અને દયાળુ બનાવે છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1855000)
आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam