પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર ભારતમાંથી હર ઘર તિરંગા ભાવનાની ઝલક શેર કરી

Posted On: 12 AUG 2022 9:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાંથી હર ઘર તિરંગા અભિયાન માટે લોકોના ઉત્સાહના કિસ્સાઓ શેર કર્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

“अलौकिक दृश्य! देश के जल, थल और नभ में तिरंगा लहराता देख हर भारतीय आह्लादित है। #HarGharTiranga”

“इस जज्बे को प्रणाम! तिरंगे के प्रति अतुलित सम्मान का यह साहसिक दृश्य भारतीयों के उत्साह और उमंग को दर्शाता है। #HarGharTiranga”

“अद्भुत! भारत के भावी कर्णधारों से भरी ऐसी तिरंगा यात्राएं हर किसी में राष्ट्रभक्ति का जोश भरने वाली हैं। #HarGharTiranga”

“This is a great collective effort by the people of Visakhapatnam. I admire the enthusiasm towards #HarGharTiranga.”

“An excellent effort in Ladakh that will further the spirit of #HarGharTiranga movement.”

SD/GP/JD


(Release ID: 1851412) Visitor Counter : 184