પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ વિશ્વ સિંહ દિવસના અવસર પર સિંહ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
10 AUG 2022 8:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન માટેના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"#WorldLionDay પર, હું તે તમામ લોકોને બિરદાવું છું જેઓ જાજરમાન સિંહોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. ભારત હંમેશા ભવ્ય એશિયાટિક સિંહ માટે જીવંત ઘર રહેશે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1850709)
आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam