પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસના અવસરે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે સન્માન વ્યક્ત કર્યુ
પ્રધાનમંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલા યુવાનોને હેન્ડલૂમ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં ભાગ લેવા વિનંતી કરી
Posted On:
07 AUG 2022 2:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભારતની કલાત્મક પરંપરાઓની ઉજવણી માટે કામ કરનારા તમામ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ. પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ્સની દુનિયા સાથે સંકળાયેલા તમામ યુવાનોને હેન્ડલૂમ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં ભાગ લેવા વિનંતી પણ કરી હતી.
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;
“રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે પર, ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને આપણી કલાત્મક પરંપરાઓની ઉજવણી કરવા માટે કામ કરતા તમામને ધન્યવાદ #MyHandloomMyPride"
“વણકર માટે વિચાર અને નવીનતા લાવવાની ઉત્તમ તક. સ્ટાર્ટઅપ્સની દુનિયા સાથે સંકળાયેલા તમામ યુવાનોને ભાગ લેવા વિનંતી...
#MyHandloomMyPride
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1849364)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam