પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ કુસ્તીબાજ પૂજા ગેહલોતને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી
"પૂજા, તારો મેડલ ઉજવણી માટે પ્રોત્સાહિત કરે છે, માફી માગવા માટે નહીં"
પોસ્ટેડ ઓન:
07 AUG 2022 8:48AM by PIB Ahmedabad
ANI દ્વારા શેર કરાયેલ એક ટ્વીટનો પ્રતિસાદ આપતા જેમાં કુસ્તીબાજ, પૂજા ગેહલોતે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપી, પ્રધાનમંત્રીએ પૂજા ગેહલોતને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પૂજા, તમારું મેડલ સેલિબ્રેશન માટે પ્રોત્સાહિત કરે છે, માફી માગવા માટે નહીં. તમારી જીવનયાત્રા અમને પ્રોત્સાહિત કરે છે, તમારી સફળતા અમને પ્રસન્ન કરે છે. તમે આગળ મોટી વસ્તુઓ માટે નિર્ધારિત છો... ઝળકતા રહો! "
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1849283)
મુલાકાતી સંખ્યા : 188
આ રીલીઝ વાંચો:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam