પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ પૂજા ગેહલોતને મહિલાઓની 50 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
06 AUG 2022 10:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂજા ગેહલોતને બર્મિંગહામ CWG 2022માં મહિલા 50 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પૂજા ગેહલોતને અભિનંદન. તેણીએ બહાદુરીપૂર્વક આખી લડાઈ કરી અને રમતો દ્વારા અસાધારણ તકનીકી શ્રેષ્ઠતા દર્શાવી. તેણીના આગામી પ્રયાસો માટે તેણીને શુભેચ્છાઓ. #Cheer4India"
SD/GP/JD
(Release ID: 1849248)
Visitor Counter : 119
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam