પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ CWG 2022માં 125 kg કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મોહિત ગ્રેવાલને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 06 AUG 2022 11:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોહિત ગ્રેવાલને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં 125 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

આપણા કુસ્તીબાજો દ્વારા અવિશ્વસનીય સ્વરૂપનું પ્રદર્શન. મેડલ ટેલીમાં મોહિત ગ્રેવાલનો ઉમેરો થયો છે. તે બ્રોન્ઝ મેડલ લાવ્યો છે ત્યારે તેનું શાર્પ ફોકસ બહાર આવ્યું છે. તેને અભિનંદન. મને આશા છે કે તે આવનારા સમયમાં સફળતાની નવી ઊંચાઈઓ સર કરશે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1849021) મુલાકાતી સંખ્યા : 198