પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા 68 KG કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કુસ્તીબાજ દિવ્યાને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 06 AUG 2022 12:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા 68 KG કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કુસ્તીબાજ દિવ્યાને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ભારતના કુસ્તીબાજો ઉત્કૃષ્ટ છે અને તે CWGમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. કાંસ્ય જીતવા બદલ @DivyaWrestler પર ગર્વ છે. આ સિદ્ધિ આવનારી પેઢીઓમાં વખાણવામાં આવશે. તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1849013) Visitor Counter : 144