પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બર્મિંગહામ CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સૌરવ ઘોસાલને અભિનંદન પાઠવ્યા

Posted On: 03 AUG 2022 11:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"@SauravGhosalને સફળતાની નવી ઊંચાઈઓ સર કરતા જોઈને આનંદ થાય છે. બર્મિંગહામમાં તેણે જે બ્રોન્ઝ મેડલ જીત્યો છે તે ખૂબ જ ખાસ છે. તેને અભિનંદન. તેની સિદ્ધિઓ ભારતના યુવાનોમાં સ્ક્વોશની લોકપ્રિયતા વધારવામાં મદદ કરે તેવી આશા."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1848187) Visitor Counter : 113