પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ CWG 2022માં લૉન બાઉલ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ લવલી ચૌબે, પિંકી સિંહ, નયનમોની સાઈકિયા અને રૂપા રાની તિર્કીની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
02 AUG 2022 8:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં લૉન બાઉલ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ લવલી ચૌબે, પિંકી સિંહ, નયનમોની સાઈકિયા અને રૂપા રાની તિર્કીની પ્રશંસા કરી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"બર્મિંગહામમાં ઐતિહાસિક જીત! લૉન બાઉલ્સમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ ઘરે લાવવા બદલ ભારતને લવલી ચૌબે, પિંકી સિંહ, નયનમોની સૈકિયા અને રૂપા રાની તિર્કી પર ગર્વ છે. ટીમે ખૂબ જ દક્ષતા દર્શાવી છે અને તેમની સફળતા ઘણા ભારતીયોને લૉન બાઉલ્સ તરફ પ્રેરિત કરશે."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1847583)
મુલાકાતી સંખ્યા : 250
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam