પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ હરજિન્દર કૌરને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 02 AUG 2022 10:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરજિન્દર કૌરને મહિલાઓની 71 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

આપણી વેઇટલિફ્ટિંગ ટુકડીએ બર્મિંગહામ CWGમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. આને જારી રાખીને હરજિંદર કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો. વિશેષ સિદ્ધિ માટે તેણીને અભિનંદન. તેણીના ભવિષ્યના પ્રયાસો માટે તેણીને શુભેચ્છાઓ.

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1847252) મુલાકાતી સંખ્યા : 272