પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ જુલાઈમાં 6 અબજ UPI વ્યવહારોની પ્રશંસા કરી
Posted On:
02 AUG 2022 10:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુલાઈમાં 6 અબજ UPI વ્યવહારોની ઉત્કૃષ્ટ સિદ્ધિની પ્રશંસા કરી છે, જે 2016 પછી અત્યાર સુધીની સૌથી વધુ છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. તે નવી તકનીકોને અપનાવવા અને અર્થવ્યવસ્થાને સ્વચ્છ બનાવવા માટે ભારતના લોકોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટ્સ ખાસ કરીને મદદરૂપ હતા.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1847239)
Visitor Counter : 242
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam