પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને અભિનંદન પાઠવ્યા

Posted On: 31 JUL 2022 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપણી યુવા શક્તિ ઈતિહાસ રચી રહી છે! @raltejeremyને અભિનંદન, જેમણે તેમની પ્રથમ જ CWGમાં ગોલ્ડ જીત્યો છે અને CWGનો અસાધારણ રેકોર્ડ પણ બનાવ્યો છે. નાની ઉંમરે તેમણે અપાર ગૌરવ અને કીર્તિ પ્રાપ્ત કરી છે. તેમને ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. ."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1846797) Visitor Counter : 218