પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર, બિંદીયારાની દેવીને અભિનંદન પાઠવ્યા

Posted On: 31 JUL 2022 8:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેઇટલિફ્ટર, બિંદીયારાની દેવીને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"CWG, બર્મિંગહામમાં સિલ્વર મેડલ જીતવા બદલ બિંદીયારાની દેવીને અભિનંદન. સિદ્ધિ તેની મક્કમતાની અભિવ્યક્તિ છે અને તેણે દરેક ભારતીયને ખૂબ આનંદ આપ્યો છે. હું તેના ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ શુભકામનાઓ પાઠવું છું."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1846676) Visitor Counter : 194