પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બર્મિંગહામમાં 2022 CWGની શરૂઆતમાં ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 28 JUL 2022 11:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સની શરૂઆતમાં ભારતીય ટુકડીને શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"બર્મિંગહામમાં 2022 CWGની શરૂઆતમાં ભારતીય ટુકડીને શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે આપંણા એથ્લેટ્સ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને તેમના શાનદાર રમત પ્રદર્શન દ્વારા ભારતના લોકોને પ્રેરણા આપતા રહેશે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1846047) Visitor Counter : 160