પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ તમિલનાડુના ચેંગલપટ્ટુમાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
08 JUL 2022 12:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ચેંગલપટ્ટુમાં અકસ્માતને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. મારા વિચારો એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના: PM @narendramodi"
Pained by the loss of lives due to an accident in Chengalpattu. My thoughts are with those who have lost their loved ones. May the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 8, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1840048)
Visitor Counter : 148
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam