પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

G-7 શિખર સંમેલન દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

Posted On: 27 JUN 2022 9:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ એચ.ઈ. શ્રીમાન જોકો વિડોડોને, 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G7 સમિટ દરમિયાન મળ્યા.

પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના ચાલી રહેલા G-20 પ્રમુખપદ માટે રાષ્ટ્રપતિ વિડોડોને અભિનંદન પાઠવ્યા હતા. ભારતના આગામી G-20 પ્રમુખપદ પર ચર્ચા થઈ.

તેઓએ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1837386) Visitor Counter : 210