પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ફોક્સકોનના ચેરમેન શ્રી યંગ લિયુને મળ્યા

Posted On: 23 JUN 2022 4:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફોક્સકોનના ચેરમેન શ્રી યંગ લિયુ સાથે મુલાકાત કરી.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું: "ફોક્સકોનના ચેરમેન શ્રી યંગ લિયુને મળીને આનંદ થયો. સેમિકન્ડક્ટર સહિત ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટેની તેમની યોજનાઓનું હું સ્વાગત કરું છું. ઈવી ઉત્પાદન માટેનું અમારું દબાણ નેટ ઝીરો એમિશનની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે."

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836511) Visitor Counter : 181