પ્રધાનમંત્રીનું કાર્યાલય
યોગમાં શ્વાસ લેવાની ઘણી કસરતોનો સમાવેશ થાય છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે: પીએમ
Posted On:
16 JUN 2022 11:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આસનો સિવાય યોગમાં શ્વાસ લેવાની કેટલીક કસરતો પણ સામેલ છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. શ્રી મોદીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં યોગા વ્યાયામ વિશેની વિગતો શામેલ છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આસનો ઉપરાંત, યોગમાં શ્વાસ લેવાની ઘણી કસરતો પણ સામેલ છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. આ વીડિયોમાં આ કસરતો વિશેની વિગતો શામેલ છે.”
“આસન સિવાય યોગમાં કેટલીક શ્વસન કસરતોનો સમાવેશ થાય છે, જેના ઘણાં સ્વાસ્થ્ય લાભો છે. આ વીડિયોમાં આ કસરતો અંગેની વિગતો સામેલ છે.”
“आसनांव्यतिरिक्त, योगामध्ये आरोग्यासाठी लाभकारक अशा श्वसनविषयक व्यायामांचा समावेश आहे. या व्हिडीओमध्ये त्या व्यायामांविषयी सविस्तर माहिती दिली आहे.”
“ਆਸਣਾਂ ਤੋਂ ਇਲਾਵਾ, ਯੋਗ ਵਿੱਚ ਸਾਹ ਲੈਣ ਦੀਆਂ ਕਈ ਕਸਰਤਾਂ ਵੀ ਸ਼ਾਮਲ ਹੁੰਦੀਆਂ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਦੇ ਬਹੁਤ ਸਾਰੇ ਸਿਹਤ ਲਾਭ ਹੁੰਦੇ ਹਨ। ਇਸ ਵੀਡੀਓ ਵਿੱਚ ਇਨ੍ਹਾਂ ਅਭਿਆਸਾਂ ਬਾਰੇ ਵੇਰਵੇ ਸ਼ਾਮਲ ਹਨ।”
“ആസനങ്ങൾക്ക് പുറമെ, ആരോഗ്യത്തിന് ഗുണകരമായ നിരവധി ശ്വസന വ്യായാമങ്ങളും യോഗയിലുണ്ട്. ഈ വ്യായാമങ്ങളുടെ വിശദാംശങ്ങൾ ഈ വീഡിയോയിലുണ്ട്.”
“ಆಸನಗಳಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಯೋಗವು ಆರೋಗ್ಯಕ್ಕೆ ಉಪಯುಕ್ತವಾದಂತಹ ಹಲವು ಉಸಿರಾಟದ ವ್ಯಾಯಾಮಗಳನ್ನೂ ಒಳಗೊಂಡಿದೆ. ಈ ವಿಡಿಯೊ ಅಂತಹ ವ್ಯಾಯಾಮಗಳ ವಿವರಗಳನ್ನು ಒಳಗೊಂಡಿದೆ.”
“ఆసనాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్న అనేక శ్వాస సంబంధ వ్యాయామాలు కూడా యోగ లో భాగం. ఈ వీడియో ఆ వ్యాయామాల ద్వారా కలిగే ప్రయోజనాలు వివరిస్తుంది.”
“আসনৰ উপৰিও যোগত কেইবাটাও শ্বাস-প্ৰশ্বাসৰ ব্যায়াম থাকে, যিসমূহৰ বহুতো স্বাস্থ্য উপকাৰীতা আছে। এই ব্যায়ামসমূহৰ বিষয়ে সবিশেষ এই ভিডিঅ'টোত সন্নিবিষ্ট কৰা হৈছে।”
“আসন ছাড়াও যোগায় রয়েছে বিভিন্ন ধরনের প্রাণায়াম যেগুলোর বহুধরনের স্বাস্থ্যগত সুফল আছে। এই ভিডিও তে আছে ঐসব প্রাণায়াম সম্পর্কে বিশদ বিবরণ ।”
“ଆସନ ବ୍ୟତୀତ, ଶ୍ଵାସକ୍ରିୟାଜନିତ ବ୍ୟାୟାମ ମଧ୍ୟ ଯୋଗର ଅଂଶ । ଏହା ସ୍ୱାସ୍ଥ୍ୟ ପାଇଁ ଅତ୍ୟନ୍ତ ଉପକାରୀ । ଏହି ଭିଡ଼ିଓରେ ଏ ସମ୍ପର୍କିତ ବିସ୍ତୃତ ବିବରଣୀ ରହିଛି ।”
“ஆசனங்கள் மட்டுமன்றி, யோகா பல்வேறு ஆரோக்கிய நலன்களை அளிக்கக் கூடிய பல மூச்சு பயிற்சிகளையும் உள்ளடக்கியது. இந்த காணொலி இப்பயிற்சிகள் தொடர்பான விளக்கங்களைக் கொண்டுள்ளது.”
“आसन के अलावा योग में कई तरह की Breathing Exercises भी शामिल होती हैं। ये सेहत के लिए कितनी लाभकारी हैं, जानिए इस वीडियो में…”
******
DS/ST
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1834480)
Visitor Counter : 242
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam