પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ ફ્રાન્સમાં ચેટોરોક્સ 2022માં વધુ એક સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ભારતીય શૂટર, અવની લેખરાને અભિનંદન આપ્યા

Posted On: 12 JUN 2022 9:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર અવની લેખરાને ફ્રાન્સમાં ચેટોરોક્સ 2022માં વધુ એક સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"#Chateauroux2022માં વધુ એક ગોલ્ડ જીતવા બદલ @AvaniLekhara પર ગર્વ છે.

નવી ઊંચાઈઓ સર કરવાનો તેણીનો નિર્ધાર નોંધપાત્ર છે. હું તેણીને આ સિદ્ધિ બદલ અભિનંદન આપું છું અને ભવિષ્ય માટે તેણીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1833238) Visitor Counter : 196