પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ 'ટેક પાવર્ડ ઈન્ડિયાના 8 વર્ષ'ની વિગતો શેર કરી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                10 JUN 2022 4:10PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ, કેવી રીતે, છેલ્લાં 8 વર્ષોમાં, ટેક્નોલોજી અને નવીનતાના ઉપયોગથી અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં વધુ સારી રીતે પરિવર્તન આવ્યું છે તે અંગેની પહેલો શેર કરી છે.
પ્રધાનમંત્રીએ તેમની વેબસાઇટ narendramodi.in પરથી લેખો અને MyGov તરફથી એક ટ્વીટ થ્રેડ શેર કર્યા.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “ટેક્નોલોજીનો અર્થ છે વધુ પારદર્શિતા.
ટેક્નોલોજીનો અર્થ થાય છે ઉન્નત ‘ઇઝ ઓફ લિવિંગ’.
છેલ્લા 8 વર્ષમાં ટેક્નોલોજીમાં અસંખ્ય પ્રગતિ તમને ખુશ કરશે. #8YearsOfTechPoweredIndia"
“ભારત શાસન અને ગરીબોની સેવા માટે ટેક્નોલોજી અને નવીનતાઓનો ઉપયોગ કરવામાં અગ્રેસર છે. છેલ્લા 8 વર્ષમાં અમે અર્થતંત્રના દરેક ક્ષેત્રને વધુ સારી રીતે બદલી નાખ્યું છે. અહીં કેટલાક મુખ્ય સુધારાઓ અને હસ્તક્ષેપો વિશે વાંચો. #8YearsOfTechPoweredIndia"
  
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1832901)
                Visitor Counter : 193
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi