પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ફ્રાન્સના શતોરુમાં પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતવા બદલ મનીષ નરવાલ અને રૂબિના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા
Posted On:
08 JUN 2022 8:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના શતોરુમાં પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતવા બદલ મનીષ નરવાલ અને રૂબિના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"#Chateauroux2022 ખાતે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ જીતવા બદલ મનીષ નરવાલ અને રૂબીના ફ્રાન્સિસ પર ગર્વ છે.
આ ખાસ જીત માટે તેમને અભિનંદન. તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1832384)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam