પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ 'ઇન્ફ્રા ગતિના 8 વર્ષ'ની વિગતો શેર કરી
प्रविष्टि तिथि:
06 JUN 2022 3:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ #8YearsOfInfraGati હેશટેગ હેઠળ સરકારના 8 વર્ષ દરમિયાન માળખાગત વિકાસની વિગતો શેર કરી છે.
પ્રપધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"વધુ સારી એર કનેક્ટિવિટી.
મેટ્રો પરિવહન સાથે વધુ શહેરો.
ઇન્ફ્રા માટે રેકોર્ડ પુશ.
રેલવેનું આધુનિકીકરણ.
ભારત આપણા લોકો માટે નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રા કેવી રીતે બનાવી રહ્યું છે તેની એક ઝલક અહીં છે. #8YearsOfInfraGati”
“છેલ્લા આઠ વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઝડપી વૃદ્ધિ નવા ભારતની તાકાત દર્શાવે છે. રોડ, એરપોર્ટ, રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બંદરોના નિર્માણની સાથે સાથે આજે પીએમ ગતિ શક્તિ દ્વારા આ ક્ષેત્રને નવી ગતિ મળી રહી છે. #8YearsOfInfraGati"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1831963)
आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Assamese
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
English
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia