પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ કર્ણાટકના કલબુર્ગીમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 03 JUN 2022 5:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના કલબુર્ગીમાં બનેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં થયેલી દુર્ઘટનાથી દુઃખી છું. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે આ દુર્ઘટનાને કારણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું આશા રાખું છું કે ઘાયલો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે: PM @narendramodi"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1830928)