પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગોવાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 30 MAY 2022 3:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "ગોવા રાજ્ય સ્થાપના દિવસ પર, ગોવાના લોકોને મારી શુભેચ્છાઓ. આ કુદરતી સૌંદર્ય અને મહેનતુ લોકોથી આશીર્વાદિત રાજ્ય છે. તે વિશ્વના તમામ ભાગોમાંથી લોકોને આકર્ષે છે. હું પ્રાર્થના કરું છું કે ગોવા પ્રગતિની નવી ઊંચાઈઓ આવનારા વર્ષો સુધી સર કરવાનું ચાલુ રાખે. "

SD/GP

 



(Release ID: 1829423) Visitor Counter : 118