પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને ભારતના આગામી G20 પ્રેસિડેન્સી માટે લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લેવા કહ્યું

પોસ્ટેડ ઓન: 07 MAY 2022 11:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ભારતના આગામી G20 પ્રેસિડન્સી માટે લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લેવા જણાવ્યું છે.

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"એક ખાસ સ્પર્ધા જે આપણા યુવાનોની સર્જનાત્મકતાને ઉજવે છે.

સ્પર્ધામાં ભાગ લો!"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1823445) મુલાકાતી સંખ્યા : 256