પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુજરાતના સ્થાપના દિવસ પર ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 MAY 2022 8:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ગુજરાતના સ્થાપના દિવસ પર, ગુજરાતના લોકોને મારી શુભેચ્છાઓ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય કેટલાક મહાનુભાવોના આદર્શોથી પ્રેરિત, ગુજરાતના લોકો તેમની વિવિધ સિદ્ધિઓ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. આવનારા વર્ષોમાં ગુજરાત પ્રગતિ કરતું રહે. "
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1821701)
आगंतुक पटल : 291
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam