પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી, સર્બાનંદ સોનોવાલના નિવાસસ્થાને બિહુ ઉજવણીમાં હાજરી આપી
પોસ્ટેડ ઓન:
23 APR 2022 11:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના નિવાસસ્થાને બિહુ ઉજવણીમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"મારા મંત્રીમંડળના સાથીદાર @ સરબાનંદસોનવાલજીના નિવાસસ્થાને વાઇબ્રન્ટ બિહુની ઉજવણીમાં જોડાયો. ભારતને આસામની વાઇબ્રન્ટ સંસ્કૃતિ પર ગર્વ છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1819455)
મુલાકાતી સંખ્યા : 213
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam