પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગીને કોવિડ-19માંથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 20 APR 2022 7:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગીને કોવિડ-19માંથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું મારા પ્રિય મિત્ર ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી કોવિડ-19માંથી ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવું છું. @Palazzo_Chigi"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1818610) आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam