પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગ્રેમી વિજેતા રિકી કેજે પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
14 APR 2022 8:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રેમી વિજેતા ભારતીય સંગીતકાર, રિકી કેજ સાથેની તેમની મુલાકાત અંગેની તેમની ખુશી શેર કરી છે. તેમને ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવતા વડાપ્રધાને કહ્યું હતું કે "સંગીત પ્રત્યે તમારો જુસ્સો અને ઉત્સાહ સતત વધુ મજબૂત થતો જાય છે."
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;
"તમને મળીને આનંદ થયો @rickykej! સંગીત પ્રત્યેનો તમારો જુસ્સો અને ઉત્સાહ વધુ મજબૂત થતો જાય છે. તમારા ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓ."
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1816912)
મુલાકાતી સંખ્યા : 199
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam