પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ગુજરાતના જિલ્લા પંચાયતના સભ્યોને મળ્યા

Posted On: 13 APR 2022 10:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતના જિલ્લા પંચાયત સભ્યોને મળ્યા હતા અને ગ્રામીણ વિકાસ અને સામાજિક પ્રગતિ માટે જનશક્તિનો લાભ લેવા સંબંધિત મુદ્દાઓ વિશે વિસ્તૃત વાત કરી હતી.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ગઈકાલે, ગુજરાતના જિલ્લા પંચાયત સભ્યો સાથે એક ઉત્તમ બેઠક મળી. અમે ગ્રામીણ વિકાસ અને સામાજિક પ્રગતિ માટે જનશક્તિનો લાભ ઉઠાવવા સંબંધિત મુદ્દાઓ વિશે લાંબી વાત કરી."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1816239) Visitor Counter : 250