પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ફાલ્ગુની શાહને ગ્રેમીસ ખાતે શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ માટે એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 05 APR 2022 10:04AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફાલ્ગુની શાહને ગ્રેમીસમાં શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ગ્રેમીસ ખાતે શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીતવા બદલ ફાલ્ગુની શાહને અભિનંદન. ભવિષ્યના પ્રયાસો માટે તેણીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1813517) Visitor Counter : 203