પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત પર લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 02 APR 2022 9:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆતની શુભકામનાઓ. આ પવિત્ર મહિનો લોકોને ગરીબોની સેવા કરવાની પ્રેરણા આપે. તે આપણા સમાજમાં શાંતિ, સંવાદિતા અને કરુણાની ભાવનાને પણ આગળ વધારશે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1812880) आगंतुक पटल : 239
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam