પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પરમ પવિત્ર ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગાલુને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
01 APR 2022 11:38AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પવિત્ર ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગાલુને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
ટ્વીટ્સની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું પરમ પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગાલુને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપું છું. તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં વસે છે. અમે તેમની અપ્રતિમ સામુદાયિક સેવા અને આરોગ્ય સંભાળ અને શિક્ષણ પરના તેમના ભારને હંમેશા યાદ રાખીશું. અમે તેમના સપનાઓ પૂર્ણતા માટે કામ કરતા રહીશું."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1812260)
મુલાકાતી સંખ્યા : 230
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam