પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા
પોસ્ટેડ ઓન:
30 MAR 2022 9:48AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક ભારતીયને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં શ્યામજી કૃષ્ણ વર્માના અમૂલ્ય યોગદાન પર ગર્વ છે. 2003માં જિનીવાથી મહાન સ્વાતંત્ર્ય સેનાનીની અસ્થિઓને પરત લાવવાનું પણ તેમણે યાદ કર્યું.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"બહાદુર શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર સ્મરણ કરું છું. દરેક ભારતીયને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાન પર ગર્વ છે. 2003માં જિનીવાથી તેમની અસ્થિઓ પરત લાવવા માટે સક્ષમ બનવું એ મારા જીવનની સૌથી ખાસ ક્ષણોમાં રહેશે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1811225)
મુલાકાતી સંખ્યા : 289
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam