પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કતારના દોહા ખાતેના ભારતીય દૂતાવાસને યોગાભ્યાસ માટે અનેક રાષ્ટ્રોના લોકોને એકત્ર કરવા બદલ બિરદાવ્યા
प्रविष्टि तिथि:
26 MAR 2022 9:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગાભ્યાસ માટે અનેક દેશોના લોકોને એકસાથે લાવવા માટે દોહા, કતારમાં ભારતીય દૂતાવાસના મહાન પ્રયાસને બિરદાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે યોગ સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની શોધમાં વિશ્વને એક કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"યોગ સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની શોધમાં વિશ્વને એક કરી રહ્યું છે. @IndEmbDoha દ્વારા યોગની પ્રેક્ટિસ કરવા માટે વિવિધ દેશોના લોકોને એક સાથે લાવવાનો એક મહાન પ્રયાસ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1809925)
आगंतुक पटल : 304
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam