પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી આરસી લાહોટીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 24 MAR 2022 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી આરસી લાહોટીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભૂતપૂર્વ CJI શ્રી આરસી લાહોટીજીના નિધનથી વ્યથિત છું. તેમને ન્યાયતંત્રમાં તેમના યોગદાન અને વંચિતોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા પર ભાર આપવા માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1808985) મુલાકાતી સંખ્યા : 276