પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હૈદરાબાદના ભોઇગુડામાં કમનસીબ આગને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો; પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા મંજૂર કર્યા
પોસ્ટેડ ઓન:
23 MAR 2022 11:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના ભોઇગુડામાં લાગેલી કમનસીબ આગને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી મૃતકના નજીકના સંબંધીઓને પ્રત્યેકને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા પણ મંજૂર કર્યા છે, જે આપવામાં આવશે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;
"હૈદરાબાદના ભોઇગુડામાં લાગેલી કમનસીબ આગને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. મારા વિચારો શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે છે. PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મૃતકોના: નજીકના સંબંધીઓને આપવામાં આવશે. PM @narendramodi"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1808550)
મુલાકાતી સંખ્યા : 244
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam