પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી

પોસ્ટેડ ઓન: 21 MAR 2022 10:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી હતી જેમાં જીવનના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"એ સમારંભમાં જોડાયા જેમાં જીવનના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત લોકોને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. અમે તેમની સિદ્ધિઓ અને સમાજમાં યોગદાન પર ખૂબ ગર્વ અનુભવીએ છીએ."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(રીલીઝ આઈડી: 1807939) મુલાકાતી સંખ્યા : 300