પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ પેસેન્જર ફ્લાઈટ MU5735ના દુર્ઘટનાગ્રસ્ત થવા પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 21 MAR 2022 7:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના ગુઆંગ્શીમાં 132 લોકોને લઈને જતી પેસેન્જર ફ્લાઈટ MU5735ના દુર્ઘટનાગ્રસ્ત થવા પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"ચીનના ગુઆંગ્શીમાં 132 મુસાફરો સાથે પેસેન્જર ફ્લાઇટ MU5735ના ક્રેશ થવા વિશે જાણીને ઊંડો આઘાત અને દુઃખ થયું. અમારા વિચારો અને પ્રાર્થના દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારના સભ્યો સાથે છે."

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1807907) મુલાકાતી સંખ્યા : 274