રેલવે મંત્રાલય
રેલ્વેએ તાત્કાલિક અસરથી ટ્રેનની અંદર લિનન, ધાબળા અને પડદાની જોગવાઈ પરનો પ્રતિબંધ પાછો ખેંચ્યો
प्रविष्टि तिथि:
10 MAR 2022 4:45PM by PIB Ahmedabad
કોવિડ-19ને કારણે રોગચાળા અને કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, ટ્રેનો દ્વારા મુસાફરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (SOP) જારી કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનની અંદર લિનન, ધાબળા અને પડદા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
રેલ્વેએ હવે તાત્કાલિક અસરથી ટ્રેનની અંદર લિનન, ધાબળા અને પડદાની સપ્લાયના સંદર્ભમાં ઉપરોક્ત પ્રતિબંધ પાછો ખેંચી લેવાનો નિર્ણય લીધો છે અને તે પ્રી-કોવિડ સમયગાળા દરમિયાન લાગુ પડે તે મુજબ પ્રદાન કરવામાં આવી શકે છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1804792)
आगंतुक पटल : 355
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada