પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશભરમાં 100 સ્થળોએ કિસાન ડ્રોનને ક્રિયામાં જોઈને આનંદ થયો
Posted On:
19 FEB 2022 11:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશભરમાં 100 સ્થળોએ કિસાન ડ્રોન્સને ક્રિયામાં જોયાનો તેઓને આનંદ છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"દેશભરમાં 100 સ્થળોએ કિસાન ડ્રોન્સને ક્રિયામાં જોતાં આનંદ થયો. આ એક વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ, @garuda_india દ્વારા પ્રશંસનીય પહેલ છે.
નવીન ટેકનોલોજી આપણા ખેડૂતોને સશક્ત બનાવશે અને ખેતીને વધુ નફાકારક બનાવશે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1799539)
Visitor Counter : 234
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam