પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ‘તમિલ થાથા’ U. Ve સ્વામીનાથ અય્યરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
19 FEB 2022 9:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘તમિલ થાથા’ U. Ve સ્વામીનાથ અય્યરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તમિલ થાથા' U. Ve. સ્વામીનાથ ઐયરને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. તમિલ સંસ્કૃતિ અને ભાષામાં તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું, તેમણે સંગમ યુગની કૃતિઓને લોકપ્રિય બનાવી અને અમૂલ્ય વારસાને બચાવવામાં મદદ કરી. વધુ યુવાનોને તેમની સમૃદ્ધ રચનાઓ વાંચવા વિનંતી."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1799515)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada