સ્ટીલ મંત્રાલય
azadi ka amrit mahotsav

આઝાદી કા અમૃત મહોત્સવ (અકામ) અંતર્ગત સેલ-વ્હિસલ ખાતે હાર્ટ ચેકઅપ કેમ્પ

प्रविष्टि तिथि: 17 FEB 2022 2:09PM by PIB Ahmedabad

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત, ગઈકાલે અને 19 અને 29 જાન્યુઆરી, 2022 ના રોજ SAIL-VISL ખાતે કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ લેબર માટે હાર્ટ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30 મહિલાઓ સહિત 285 કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ લેબરનું ECHO અને ECG, બીપી, સુગર, ઓક્સિજન સેચ્યુરેશન લેવલ, ચેકઅપ કરવામાં આવ્યું હતું. 

VISL HRD કેન્દ્ર ખાતે સહ્યાદ્રિ નારાયણ હૃદયાલય, શિમોગાના ડોકટરો અને ટીમ દ્વારા હાર્ટ ચેક અપ કેમ્પ હાથ ધરવામાં આવ્યો હતો અને VISL HRD, PR અને હોસ્પિટલ વિભાગ દ્વારા સંકલિત કરવામાં આવ્યો હતો. કાર્ડિયોલોજિસ્ટ ડૉ.શરથ સાંગાના ગૌદર અને ડૉ.એસ.વી. સિદ્ધાર્થે નિષ્ણાત સલાહ આપી.

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1799016) आगंतुक पटल : 346
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada