પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 75%થી વધુ પુખ્ત વયના લોકોના સંપૂર્ણ રસીકરણ થવા અંગે ખુશી વ્યક્ત કરી

Posted On: 30 JAN 2022 11:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 75%થી વધુ પુખ્ત વયના લોકોનું સંપૂર્ણ રસીકરણ થવા પર ખુશી વ્યક્ત કરી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"તમામ પુખ્ત વયના લોકોમાંથી 75%થી વધુનું સંપૂર્ણપણે રસીકરણ થયું છે.

આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે અમારા સાથી નાગરિકોને અભિનંદન.

અમારા રસીકરણ અભિયાનને સફળ બનાવનારા તમામ લોકો પર ગર્વ છે."

SD/GP/JD

 


(Release ID: 1793643) Visitor Counter : 234