પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી H. E. માર્ક રુટ્ટેને ચોથા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા

Posted On: 11 JAN 2022 11:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી, H.E. માર્ક રુટ્ટેને ચોથા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મારા પ્રિય મિત્ર પ્રદાનમંત્રી @markrutte ને અભિનંદન અને કાર્યાલયમાં સફળ ચોથા કાર્યકાળ માટે શુભેચ્છાઓ. વિશ્વાસ છે કે અમે સાથે મળીને ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વ્યાપક ભાગીદારીને નવી ઊંચાઈએ આગળ વધારીશું."

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1789325) Visitor Counter : 124